Site icon News Continuous Bureau | Mumbai

 Karwa Chauth 2024 recipe :કરવા ચોથ પર બનાવો મલાઈ લાડુ, ઉપવાસ પૂર્ણ થયા બાદ માણો તેનો આંનદ.. નોંધી લો રેસિપી.. 

 Karwa Chauth 2024 recipe : કારક ચતુર્થી વ્રત (કરવા ચોથ) વ્યતિની ચતુર્થી પર મનાવવામાં આવે છે, કારતક મહિનાના કૃષ્ણ પક્ષના ચંદ્રોદય અને આ વખતે આ શુભ તિથિ 20 ઓક્ટોબર, રવિવારના રોજ છે. હિન્દુ મહિલાઓ આ વ્રતને અખંડ લગ્નનું ઉદાહરણ માને છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ભગવાન રજનીશ (ચંદ્ર)ને અર્ઘ્ય આપે છે. 

Karwa Chauth 2024 recipe Karwa Chauth 2024 Recipes, Know How To Prepare Malai Ladoo

Karwa Chauth 2024 recipe Karwa Chauth 2024 Recipes, Know How To Prepare Malai Ladoo

News Continuous Bureau | Mumbai

Karwa Chauth 2024 recipe : 20મી ઓક્ટોબરે એટલે કે આજે દેશના અનેક ભાગોમાં કરવા ચોથનો તહેવાર ઉજવાશે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. જે પતિ-પત્નીનું પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. આનાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ વ્રત અને તહેવારને હિન્દુ ધર્મમાં ઘણી માન્યતા છે.  આ ખાસ અવસર પર લોકો ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે અને સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે. જો તમે પણ આ દિવસ માટે કંઈક ખાસ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આ વખતે બનાવો મલાઈના લાડુ.. આ  મલાઈના લાડુથી તમારા પતિનું મોં મીઠુ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે બનાવવા.. 

Join Our WhatsApp Channel

Karwa Chauth 2024 recipe : મલાઈ લાડુ બનાવવા માટે તમારે જરૂર છે-

Karwa Chauth 2024 recipe : મલાઈના લાડુ કેવી રીતે બનાવશો?

મલાઈના લાડુ બનાવવા માટે પહેલા એક વાસણમાં અડધો કપ દૂધ કાઢીને બાજુ પર રાખો.પછી બાકીના દૂધમાં લીંબુનો રસ ઉમેરીને ફાડીને પનીર બનાવો. આ પછી, આ પનીર ને મલમલના કપડામાં બાજુ પર રાખો. ત્યારબાદ એક વાસણમાં દૂધ, મલાઈ અને ઘી ઉમેરીને ધીમી આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. આ પછી તેમાં મિલ્ક પાઉડર, પનીર , ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને ધીમે-ધીમે હલાવતા રહો. થોડી વાર પછી તેમાં એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.આ પછી, તૈયાર મિશ્રણને થોડી વાર ઠંડુ થવા માટે છોડી દો.પછી આ મિશ્રણમાંથી ગોળ લાડુ બનાવો.હવે મલાઈના લાડુને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. તેને  પિસ્તાની કતરણ અથવા સૂકા ગુલાબના પાનથી ગાર્નિશ કરો.

આ સમાચાર પણ વાંચો :  No Bread Sandwich recipe : શું તમે ક્યારેય બ્રેડ વગરની આ ટેસ્ટી સેન્ડવીચ ટ્રાય કરી છે? તેને ઘરે ઝડપથી બનાવો અને દરેકને ખવડાવો.. મજા થઇ જશે ડબલ..

Dussehra Lucky Food Recipes દશેરા પર સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવતી અનોખી વાનગીઓ જાણો કઈ રેસિપી આરોગવાથી નસીબ ચમકે છે
Soft Delicious Dahi Vada Recipe ઘરે જ બનાવો બજાર જેવા પોચા અને જાળીદાર દહીં વડા, નોંધી લો સરળ રીત
Lauki Halwa દૂધી જોઈને મોઢું બગાડનારા પણ વાટકી ચાટી જશે! ઘરે બનાવો હલવાઈ જેવો દાણેદાર દૂધીનો હલવો, નોંધી લો સરળ રેસિપી
Navratri Farali Pattice Recipe વ્રતમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? નવરાત્રિમાં બનાવો ક્રન્ચી ફરાળી પેટીસ આ ૧ સિક્રેટ ટિપથી બહાર જેવો ક્રિસ્પી બનશે નાસ્તો!
Exit mobile version