Oreo Chocolate Shake: ગણતરીની મિનિટમાં બનાવો ચીલ્ડ ઓરીયો ચોકલેટ શેક, બનવવવામાં છે એક એકદમ સરળ..  

 Oreo Chocolate Shake: સામાન્ય રીતે બાળકોને દૂધ પીવું ગમતું નથી. પરંતુ આ તેમના માનસિક અને શારીરિક વિકાસમાં મદદ કરે છે. અને ઓરીયો બિસ્કીટ આજના બાળકોની પ્રથમ પસંદગી છે. આવી સ્થિતિમાં, તમે ઓરીયો બિસ્કીટ સાથે ખાસ વાનગીઓ બનાવી શકો છો. આનાથી તેનો ટેસ્ટ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહેશે. તો ચાલો આજે અમે તમને ઓરીયો બિસ્કિટમાંથી શેક બનાવવાની રેસિપી જણાવીએ... 

by kalpana Verat
Oreo Chocolate Shake: Interesting Ways To Use Oreo And Satisfy Your Cravings

News Continuous Bureau | Mumbai

Oreo Chocolate Shake: જો તમને ચોકલેટ (Chocolate)  પીણું પીવાનું મન થાય તો તમે ઓરીયો ચોકલેટ શેક અજમાવી શકો છો. ઓરિયો શેક જો તમે બજારમાંથી મળતો મોંઘો લાગે છે તો તમે આ ટેસ્ટી ડ્રિંકને તમે ઓરીયો બિસ્કિટ (Biscuit) ના પેકેટ સાથે ઘરે બનાવી શકો છો.

સામગ્રી:

2 કપ દૂધ

 2 ચમચી વેનીલા આઈસ્ક્રીમ

10 ઓરીઓ બિસ્કીટ

2 ચમચી ચોકલેટ ચિપ્સ

1 ચમચી ચોકલેટ સીરપ,

4-6 આઈસ ક્યુબ્સ

આ સમાચાર પણ વાંચો :  Reliance Industries: રિલાયન્સ ગ્રુપ હવે ભારતીય મનોરંજન ક્ષેત્રમાં પણ ધુમ મચાવશે.. આ વિદેશી કંપની સાથે મર્જ થવાની યોજના તૈયાર: અહેવાલ.. જાણો શું છે આ સંપુર્ણ સોદો..

બનાવવાની રીત :

સૌ પ્રથમ ઓરીયો બિસ્કીટના ટુકડા કરી લો. હવે ચોકલેટ ચિપ્સ સિવાયની દરેક વસ્તુને ગ્રાઇન્ડરના જારમાં નાખીને પીસી લો. હવે એક ગ્લાસમાં શેક કાઢી લો. ઓરિયો ચોકલેટ શેક તૈયાર છે. ચોકલેટ ચિપ્સ ઉમેરો અને સર્વ કરો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More