Site icon News Continuous Bureau | Mumbai

  Oreo Chocolate Shake: ગણતરીની મિનિટમાં બનાવો ચીલ્ડ ઓરીયો ચોકલેટ શેક, બનવવવામાં છે એક એકદમ સરળ..  

 Oreo Chocolate Shake: સામાન્ય રીતે બાળકોને દૂધ પીવું ગમતું નથી. પરંતુ આ તેમના માનસિક અને શારીરિક વિકાસમાં મદદ કરે છે. અને ઓરીયો બિસ્કીટ આજના બાળકોની પ્રથમ પસંદગી છે. આવી સ્થિતિમાં, તમે ઓરીયો બિસ્કીટ સાથે ખાસ વાનગીઓ બનાવી શકો છો. આનાથી તેનો ટેસ્ટ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહેશે. તો ચાલો આજે અમે તમને ઓરીયો બિસ્કિટમાંથી શેક બનાવવાની રેસિપી જણાવીએ... 

Oreo Chocolate Shake: Interesting Ways To Use Oreo And Satisfy Your Cravings

Oreo Chocolate Shake: Interesting Ways To Use Oreo And Satisfy Your Cravings

News Continuous Bureau | Mumbai

Oreo Chocolate Shake: જો તમને ચોકલેટ (Chocolate)  પીણું પીવાનું મન થાય તો તમે ઓરીયો ચોકલેટ શેક અજમાવી શકો છો. ઓરિયો શેક જો તમે બજારમાંથી મળતો મોંઘો લાગે છે તો તમે આ ટેસ્ટી ડ્રિંકને તમે ઓરીયો બિસ્કિટ (Biscuit) ના પેકેટ સાથે ઘરે બનાવી શકો છો.

Join Our WhatsApp Channel

સામગ્રી:

2 કપ દૂધ

 2 ચમચી વેનીલા આઈસ્ક્રીમ

10 ઓરીઓ બિસ્કીટ

2 ચમચી ચોકલેટ ચિપ્સ

1 ચમચી ચોકલેટ સીરપ,

4-6 આઈસ ક્યુબ્સ

આ સમાચાર પણ વાંચો :  Reliance Industries: રિલાયન્સ ગ્રુપ હવે ભારતીય મનોરંજન ક્ષેત્રમાં પણ ધુમ મચાવશે.. આ વિદેશી કંપની સાથે મર્જ થવાની યોજના તૈયાર: અહેવાલ.. જાણો શું છે આ સંપુર્ણ સોદો..

બનાવવાની રીત :

સૌ પ્રથમ ઓરીયો બિસ્કીટના ટુકડા કરી લો. હવે ચોકલેટ ચિપ્સ સિવાયની દરેક વસ્તુને ગ્રાઇન્ડરના જારમાં નાખીને પીસી લો. હવે એક ગ્લાસમાં શેક કાઢી લો. ઓરિયો ચોકલેટ શેક તૈયાર છે. ચોકલેટ ચિપ્સ ઉમેરો અને સર્વ કરો.

Halloween Special Spider Web Brownie હેલોવીન પર બનાવો સ્પાઈડર વેબ બ્રાઉની બાળકોની થીમ પાર્ટી માટે બેસ્ટ ચોકલેટ ટ્રીટ, જાણો સરળ રેસિપી
Homemade Rasgulla Recipe ઘરે જ બનાવો હલવાઈ જેવા ટેસ્ટી અને રસદાર રસગુલ્લા જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Palak Paneer Healthy Snack Recipe સાંજના નાસ્તા માટે બનાવો હાઈ પ્રોટીન વાનગી, પાલક અને પનીરથી મિનિટોમાં થશે તૈયાર; કેલરી કંટ્રોલ સાથે ભરપૂર ઊર્જા મળશે
Rajkot Yellow Chutney Recipe હવે રાજકોટ ગયા વગર ઘરે જ માણો અસલ સ્વાદ! માત્ર ૧૦ મિનિટમાં તૈયાર કરો સ્પેશિયલ પીળી ચટણી આ છે હલવાઈનું અસલી સિક્રેટ!
Exit mobile version