Site icon News Continuous Bureau | Mumbai

Sabudana Aloo Chilla Recipe વ્રત અને ઉપવાસ માટે બેસ્ટ ઓપ્શન, આ રીતે મિનિટોમાં બનાવો ક્રિસ્પી સાબુદાણાબટાટાના ચીલ્લા..

Sabudana Aloo Chilla Recipe પલાળવાની ઝંઝટ વગર ઝટપટ બની જશે ફરાળી નાસ્તો, નોંધી લો તેની સરળ રેસિપી

Sabudana Aloo Chilla Recipe  વ્રત અને ઉપવાસ માટે બેસ્ટ ઓપ્શન, આ રીતે મિનિટોમાં બનાવો ક્રિસ્પી સાબુદાણાબટાટાના ચીલ્લા..

Sabudana Aloo Chilla Recipe વ્રત અને ઉપવાસ માટે બેસ્ટ ઓપ્શન, આ રીતે મિનિટોમાં બનાવો ક્રિસ્પી સાબુદાણાબટાટાના ચીલ્લા..

News Continuous Bureau | Mumbai

Sabudana Aloo Chilla Recipe વ્રત કે ઉપવાસ દરમિયાન જો તમે દર વખતે એક જ પ્રકારની ફરાળી આઈટમ ખાાઈને કંટાળી ગયા હોવ, તો સાબુદાણા અને બટાટામાંથી બનતા ચીલ્લા (સાબુદાણાઆલૂ ચીલ્લા) એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.

Join Our WhatsApp Channel

Sabudana Aloo Chilla Recipe – સાબુદાણા પલાળ્યા વગર ઈન્સ્ટન્ટ બની જશે ચીલ્લા

સામાન્ય રીતે સાબુદાણાની વાનગી બનાવવા માટે તેને કલાકો સુધી પલાળી રાખવા પડે છે. પરંતુ આ રેસિપીમાં સાબુદાણાને કાચા જ મિક્સરમાં પીસીને તેનો પાઉડર બનાવી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં બાફેલા બટાટાનો માવો ઉમેરીને સરળતાથી ઈન્સ્ટન્ટ બેટર (ખીરું) તૈયાર કરી શકાય છે.

Sabudana Aloo Chilla Recipe – બનાવવાની સરળ રીત અને જરૂરી સામગ્રી

આ ફરાળી ચીલ્લા બનાવવા માટે સાબુદાણાના પાઉડરમાં છીણેલા કે મસળેલા બાફેલા બટાટા, લીલા મરચાં, આદુ, સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું), લીલા ધાણા અને જીરું ઉમેરવામાં આવે છે. થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરી તેને નોન-સ્ટિક તવા પર થોડું ઘી કે તેલ મૂકીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવામાં આવે છે.

Sabudana Aloo Chilla Recipe – દહીં કે ફરાળી ચટણી સાથે સર્વ કરો

ગરમાગરમ સાબુદાણા-બટાટાના ચીલ્લા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તેને દહીં, ફુદીનાની ફરાળી ચટણી કે ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ઉપવાસમાં ઓછી મહેનતે શક્તિવર્ધક નાસ્તો કરવા માટે આ એક શ્રેષ્ઠ વાનગી છે.

👉 આ સમાચાર વાચો:
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ

Pink Sauce Pasta Recipe ઈટાલિયન સ્વાદ હવે તમારા રસોડામાં! રેડ અને વ્હાઈટ સોસના પરફેક્ટ મિશ્રણથી બનાવો સુપર ચીઝી પિંક પાસ્તા
Fried Rice Recipe રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનાવો ઘરે જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Green Moong Dal Kachori Recipe મગની દાળમાંથી બનાવો ચટપટી ખસ્તા કચોરી રસાવાળા બટાકાના શાક સાથે લાગશે સ્વાદિષ્ટ
Ganesh Chaturthi Modak Recipe ગણેશ ચતુર્થી પર ઘરે જ બનાવો બાપ્પાના પ્રિય મોદક સ્વાદિષ્ટ અને પરંપરાગત ઉકડીચે મોદકની સરળ રેસિપી કરો નોટ
Exit mobile version