દિલ્હી બાદ હવે અહીં પણ ધરા ધણધણી- એક બાદ એક બે આંચકા અનુભવાયા- આટલી હતી તીવ્રતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

  • અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) આજે સવારે અચાનક ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. 
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી  (National Center for Seismology) મુજબ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગમાં (West Siang) આજે સવારે 10.31 વાગ્યે 5.7ની તીવ્રતાનો અને 10:59 વાગ્યે 3.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.  
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમી નીચે નોંધાયુ છે. 
  • જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 
  • મહત્વનું છે કે, ગઈકાલે ભારત, ચીન અને નેપાળમાં (China and Nepal) મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો:  ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેનની પત્ની પણ બનશે ભાજપની MLA- જાણો કોણ છે તે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More