News Continuous Bureau | Mumbai
Maharasthra Politics : મહારાષ્ટ્રની રાજનિતીમાં મોટો ઉલટફેર આવ્યો છે. એક વાર ફરીથી અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
આ રહ્યો ઘટનાક્રમ.
- સવારે 11 વાગ્યે અજીત પવારના નિવાસ સ્થાને એનસીપીના ધારાસભ્યોની બેઠક મળી.
- લગભગ 30 ધારાસભ્યો રાજભવન પહોંચ્યા.
- બપોરે 2 વાગ્યે એનસીપીના 9 ધાકાસભ્યોએ મંત્રી પદની શપથ લીધી.
- એનસીપીના પ્રવક્તાએ કહ્યું કે તમામ ધારાસભ્યો ભાજપ સાથે છે.
- શરદ પવારનું કોઈ બયાન આવ્યું નથી.
જે મંત્રીઓએ શપથ લીધા છે તેમની સૂચી નીચે મુજબ છે.
1. શ્રી અજીત અનંતરાવ પવાર, નાયબ મુખ્યમંત્રી
2. શ્રી છગન ચંદ્રકાંત ભુજબળ, મંત્રી
3. શ્રી દિલીપરાવ દત્તાત્રય વાલસે-પાટીલ, મંત્રી
4.શ્રી હસન મિયાલાલ મુશ્રીફ, મંત્રી
5.શ્રી ધનંજય પંડિતરાવ મુંડે, મંત્રી
6. શ્રી ધર્મરાવબા ભગવંતરાવ આત્રામ, મંત્રી
7. અદિતિ સુનીલ તટકરે, મંત્રી
8.શ્રી સંજય બાબુરાવ બંસોડ, મંત્રી
9.શ્રી અનિલ ભાઈદાસ પાટીલ, મંત્રી
