News Continuous Bureau | Mumbai
Biparjoy Cyclone : પિતા-પુત્ર અને ૨૦ ઘેટાં-બકરાંના પાણીની પાઇપલાઇનમાં ફસાઈ જતા મૃત્યુ થયા છે. વરતેજ તાબેના સોડવદરા ગામના પિતા-પુત્ર માટે ગયેલા પિતા-પુત્રનું ભૂંગળાની અંદર ગુંગળાઈ-તણાઈ જવાથી બિપરજોય ચક્રવાત આફત બની હતી. ઉપરવાસમાંથી કરૂણ મોત થયું હતું. તેમની સાથે ૨૦ જેટલા ઘેટાં-બકરાંના પાણીનો (Animals) ધસમસતો પ્રવાહી ઘેટાં-બકરાંને તાણી જતાં ! પણ મોત થયા હતા. સિહોર નગરપાલિકાનો ફાયર સ્ટાફ, વરતેજ પોલીસ, સ્થાનિક લોકો દોડી ગયા.
કરૂણ ઘટના અંગે મળતી વિગત અનુસાર ભાવનગર તાલુકાના સોડવદરા ગામે રહેતા રામજીભાઈ મેઘજીભાઈ પરમાર (ઉ.વ.૬૦) અને તેમનો પુત્ર રાજેશભાઈ રામજીભાઈ પરમાર (ઉ.વ.૨૦) આજે સમયે પોતાના માલઢોરને ચરાવીને પરત આવી રહ્યા હતા. ત્યારે ભંડાર ગામ નજીક નદીના વાકળામાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હતો, તેમાં ઘેટાં-બકરાં ગરકાવ થઈ ભંડાર- સોડવદરા ગામ નજીક આવેલ ફાર્મ હાઉસમાંથી પાણીના નિકાલ માટે રાખવામાં આવેલા ભૂંગળા (પાઈપ)માં ફસાઈ જતાં પિતા-પુત્ર પોતાના માલઢોરને બચાવવા પાઈપમાં અંદર ઉતર્યા હતા. જેના કારણે બન્નેએ ગુંગળાઈ ગયા હતા.
દરમિયાન નગરપાલિકાનો ફાયર સ્ટાફ દોડી આવ્યો હતો. ત્યાં સુધીમાં બન્નેએ જીવ (Death) ગુમાવી દીધો ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે આવી ગયા હતા.
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..