ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકે પે ઝટકા- વધુ એક ધારાસભ્યએ પાર્ટીને કહી દીધું ટાટા- બાય બાય

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

  • ગુજરાતની ચૂંટણી (Gujarat election) પહેલા કોંગ્રેસને (Congress) 2 દિવસમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. 
  • હવે ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ (MLA Bhavesh Katara) પાર્ટીમાંથી રાજીનામું (Resignation) આપી દીધું છે. 
  • કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં (BJP) જોડાઇ શકે છે.
  • આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો મોહન સિંહ રાઠવા (Mohan Singh Rathwa) અને ભગા બારડે  (Bhaga Barade) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : ગુજરાત ભાજપના બધા કદાવર નેતાઓ ચૂંટણીના મેદાનમાંથી બહાર.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More