Elon Musk: એલન મસ્કનો મોટો નિર્ણય; સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ AI કંપનીને વેચ્યું, ડીલની રકમ સાંભળી આંખો પહોળી થઈ જશે

Elon Musk: એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પોતાની AI કંપનીને 33 અબજ ડોલરમાં વેચ્યું

Elon Musk's Big Decision; Sells Social Media Platform 'X' to AI Company for a Staggering Amount

News Continuous Bureau | Mumbai

Elon Musk: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઉદ્યોગપતિ એલન મસ્ક ઘણીવાર વિચિત્ર નિર્ણયો લે છે. આ વખતે પણ તેમણે એક મોટો નિર્ણય લઈ દુનિયાને ચોંકાવી દીધું છે. એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (પહેલાનું ટ્વિટર) પોતાની જ એક કંપનીને વેચી દીધું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Price Hike Essential Medicines: 1 એપ્રિલથી બીમાર પડવું પણ પડશે મોંઘુ, સરકારે આ દવાઓના ભાવ વધારાને આપી દીધી મજૂરી; જાણો કેટલો વધારો થશે..

‘X’ વેચવાનો નિર્ણય

‘X’ વેચવાનો નિર્ણય એલન મસ્કે પોતે જ પોસ્ટ કરીને માહિતી આપી છે. કરોડો યુઝર્સ ધરાવતું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મસ્કે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીને 33 અબજ ડોલરમાં વેચી દીધું છે. શુક્રવારે તેમણે આ ડીલની માહિતી આપી.

 ટ્વિટરથી ‘X’ સુધીનો સફર

ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્કે 2022માં 44 અબજ ડોલર ચૂકવીને ટ્વિટર ખરીદી હતી. ત્યારબાદ તેમણે ટ્વિટરને ‘X’ નામ આપ્યું હતું. એટલું જ નહીં, ટ્વિટરની ચિમણી પણ હટાવીને કેટલાક નવા ફેરફારો પણ કર્યા હતા.

New India Co-operative Bank Scam:ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ: EDએ પૂર્વ ચેરમેન હિરેન ભાનુની ₹16.95 કરોડની મિલકતો ટાંચમાં લીધી
Gold-Silver Price Drop:ખરીદદારો માટે લોટરી કે રોકાણકારો માટે ફટકો? ચાંદી ₹4,700 તૂટી, સોનાના ભાવમાં પણ મોટું ગાબડું
US Iran Peace Talks Islamabad: ઈસ્લામાબાદ અને રાવલપિંડી સીલ! ઈરાન-અમેરિકાની વાતચીત માટે પાકિસ્તાને બિછાવી લાલ જાજમ, જાણો અત્યાર સુધીની અપડેટ.
Trump NATO Controversy: ઈરાન સીઝફાયર તો બહાનું છે, અસલ નિશાન નાટો છે! ટ્રમ્પે ગ્રીનલેન્ડ ચેપ્ટર ખોલીને વિશ્વભરમાં મચાવી હલચલ.
Exit mobile version