હિમાચલ પ્રદેશની ચુટણીના પરિણામ – તમામ અપડેટ અહીં…

હિમાચલ પ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

by kalpana Verat

હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ – તમામ અપડેટ અહીં…

Time : 3:30 AM Day : Thursday Date : 08/12/2022

તાજા સમાચાર :

  • ત્રીજા રાઉન્ડમાં રામપુરથી ભાજપના ઉમેદવાર કૌલ નેગી 313 સીટો સાથે આગળ.
  • ઉનાની પાંચેય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ આગળ.
  • ડેલહાઉસી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડીએ ઠાકુર બે રાઉન્ડ બાદ 1187 મતોથી આગળ.
  • બદસરના ધારાસભ્ય ઈન્દરદત્ત લખનપાલ ત્રણ રાઉન્ડ બાદ 1832 મતોથી આગળ.
  • દેવેન્દ્ર કુમાર ભુટ્ટો ઉના જિલ્લાની કુટલેહાર વિધાનસભાથી ત્રીજા રાઉન્ડમાં કુલ 2591 લીડ સાથે આગળ.
  • ફતેહપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ બીજા રાઉન્ડમાં આગળ.
  • શિમલા ગ્રામીણ બેઠક પર પાંચ રાઉન્ડ બાદ કોંગ્રેસ આગળ.

કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે. 

BJP

Congress AAP

Others

12 04 00 01

કોઈ કેટલી સીટો જીત્યું છે. 

BJP

Congress AAP Others
14 35 00 02

સીટોના પરિણામ.  

  • સરાજ, મંડી – જય રામ ઠાકુર(ભાજપ)
  • નાદૌન, હમીરપુર – સુખવિન્દ્ર સિંહ સુક્ખૂ(કોંગ્રેસ)
  • કસુમ્પટી, શિમલા – અનિરુદ્ધ સિંહ(કોંગ્રેસ)
  • નાાહન, સિરમૌર – અજય સોલંકી(કોંગ્રેસ)
  • દ્રંગ, મંડી – પૂર્ણ ચંદ ઠાકુર(ભાજપ)
  • ધર્મપુર, મંડી – ચંદ્રશેખર(કોંગ્રેસ)
  • જ્વાલામુખી, કાંગડા – સંજય રત્તન(કોંગ્રેસ)
  • બંજાર, કુલુ – સુરેન્દર શૌરી(ભાજપ)
  • જસવાં-પરાગપુર, કાંગડા – બિક્રમ ઠાકુર(ભાજપ)
  • ધર્મશાલા, કાંગડા – સુધીર શર્મા(કોંગ્રેસ)
  • પાંવટા સાહિબ, સિરમૌર – સુખરામ ચૌધરી(ભાજપ)
  • કસૌલી (SC), સોલન – વિનોદ સુલ્તાનપુરી(કોંગ્રેસ)
  • ચુરાહ (SC), ચંબા – હંસ રાજ(ભાજપ)
  • ભરમૌર (ST), ચંબા – ડૉ. જનક રાજ(ભાજપ)
  • ચંબા, ચંબા – નીરજ નય્યર(કોંગ્રેસ)
  • કુલુ, કુલુ -સુંદર ઠાકુર(કોંગ્રેસ)
  • આની (SC), કુલુ- લોકેન્દ્ર કુમાર(ભાજપ)
  • કરસોગ (SC), મંડી – દીપરાજ કપૂર બંથલ(ભાજપ)
  • સુંદરનગર, મંડી – રાકેશ જમવાલ(ભાજપ)
  • જોગેન્દ્રનગર, મંડી – પ્રકાશ રાણા(ભાજપ)
  • મંડી, મંડી – અનિલ શર્મા(ભાજપ)
  • બલ્હ (SC), મંડી – ઇંદ્ર સિંહ ગાંધી(ભાજપ)
  • ભોરંજ (SC), હમીરપુર – સુરેશ કુમાર(કોંગ્રેસ)
  • સુજાનપુર, હમીરપુર – રાજિન્દર સિંહ રાણા(કોંગ્રેસ)

હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ – તમામ અપડેટ અહીં…

Time : 11:45 AM Day : Thursday Date : 08/12/2022

તાજા સમાચાર :

  • ત્રીજા રાઉન્ડમાં રામપુરથી ભાજપના ઉમેદવાર કૌલ નેગી 313 સીટો સાથે આગળ.
  • ઉનાની પાંચેય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ આગળ.
  • ડેલહાઉસી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડીએ ઠાકુર બે રાઉન્ડ બાદ 1187 મતોથી આગળ.
  • બદસરના ધારાસભ્ય ઈન્દરદત્ત લખનપાલ ત્રણ રાઉન્ડ બાદ 1832 મતોથી આગળ.
  • દેવેન્દ્ર કુમાર ભુટ્ટો ઉના જિલ્લાની કુટલેહાર વિધાનસભાથી ત્રીજા રાઉન્ડમાં કુલ 2591 લીડ સાથે આગળ.
  • ફતેહપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ બીજા રાઉન્ડમાં આગળ.
  • શિમલા ગ્રામીણ બેઠક પર પાંચ રાઉન્ડ બાદ કોંગ્રેસ આગળ.

કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે. 

BJP

Congress AAP

Others

26 39 00 03

કોઈ કેટલી સીટો જીત્યું છે. 

BJP

Congress AAP Others

સીટોના પરિણામ.  

…..

હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ – તમામ અપડેટ અહીં…

Time : 10:00AM Day : Thursday Date : 08/12/2022

તાજા સમાચાર :

  •  હમીરપુરના ભોરંજ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ડો.અનિલ ધીમાન આગળ.
  • ઉના સદર, હરોલી અને કુટલેહારમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ.
  • CM જયરામ ઠાકુરના ગૃહ જીલ્લાની 10માંથી 7 સીટો પર ભાજપ આગળ છે. જ્યારે 3 સીટો પર કોંગ્રેસ આગળ છે.
  • હિમાચલ ભાજપના અધ્યક્ષ સુરેશ કશ્યપ પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી.

કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે. 

BJP

Congress AAP

Others

31 34 00 04

કોઈ કેટલી સીટો જીત્યું છે. 

BJP

Congress AAP Others

સીટોના પરિણામ.  

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More