693
Join Our WhatsApp Community
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ઈશા રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળે છે. અંબાણી અને પીરામલ પરિવારે રવિવારે બપોરે એક મીડિયા નિવેદનમાં આ માહિતી આપી હતી. 4 વર્ષ અગાઉ ઈશાએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. ઈશા અને આનંદે દીકરીનું નામ આઘ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના રાખ્યું છે.
મુકેશ અંબાણીના પરિવારમાં હવે ત્રણ નાના બાળકો છે. તેમના પુત્ર આકાશ અને શ્લોકાને પૃથ્વી નામનો પુત્ર છે.
You Might Be Interested In