Site icon

IPL ફાઇનલ : ઉત્સાહમાં આવીને જય શાહે એક એવો ઈશારો કર્યો કે ઇન્ટરનેટ પર ટ્રોલ થયો.. જુઓ વિડિયો.

jay shah IPL final match

jay shah IPL final match

News Continuous Bureau | Mumbai

IPL ફાઇનલ મેચની છેલ્લી ઓવર ઘણી રસાકસી ભરેલી હતી. . એક તરફ ચેન્નઈ ભારે પડી રહ્યું હતું તો બીજી તરફ ગુજરાતે પોતાનો દમ દેખાડ્યો હતો. આ મેચ જોવા માટે અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી હતી. તેમજ જ્યારે ફાઈનલ ઓવર ચાલુ હતી ત્યારે એ વાત નક્કી થઈ શકતી નહોતી કે કોણ જીતશે અને કોણ હારશે.  દર્શકોમાં જય શાહ પણ ઉપસ્થિત હતા. 

IPL ફાઇનલ મેચમાં જય શાહ નો વિડીયો.

Ipl ની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવર સમયે બોલરે ચાર યોકર નાખ્યા હતા.  જેને કારણે ચેન્નઈ ની ટીમ છેક છેલ્લા બોલ સુધી અડચણમાં આવી ગઈ હતી.  બરાબર આ સમયે ઉત્સાહમાં આવીને જય શાહે એક ઇશારો કર્યો.  આ ઈશારો કેમેરામાં કેદ થઈ ગયો. . તમે પણ જુઓ….

 

Exit mobile version