439
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Junagadh News : જુનાગઢમાં દરગાહ ને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન સદર્ભે નોટિસ અપાતા ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. .આ હુમલા સમયનો વિડીયો અત્યારે વાયરલ થયો છે.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat’s Junagadh last night
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z
— ANI (@ANI) June 17, 2023
આ સમાચાર પણ વાંચો: કરોડપતિઓ સતત ભારત કેમ છોડી રહ્યા છે? ટેક્સ કારણ કે અન્ય કોઈ રમત છે
You Might Be Interested In