Maharashtra Cabint : દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ, 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી

મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ લાઈવઃ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ સીએમ દેવેન્દ્ર ફડણવીસના નવા કેબિનેટનું વિસ્તરણ થયું છે. ચાલો જાણીએ કે ભાજપ, શિવસેના અને એનસીપીના કયા નેતાઓએ શપથ લીધા છે.

by Dr. Mayur Parikh
Maharashtra CM Devendra Fadnavis met PM Modi

મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ લાઈવઃ આ નેતાઓએ પણ લીધા શપથ

દત્તાત્રય ભરને -(NCP)
અદિતિ તટકરે -(NCP)
શિવેન્દ્ર રાજે ભોસલે -(BJP)
માણિકરાવ કોકાટે -(NCP)
જય કુમાર ગોર -(BJP)
નરહરી ઝિરવાલ -(NCP)
સંજય સાવકરે -(BJP)
સંજય શિરસાટ -(શિંદે ગ્રુપ )
પ્રતાપ સરનાઈક -(શિંદે ગ્રુપ)
ભરત ગોગવાલે -(શિંદે ગ્રુપ)
મકરંદ પાટીલ -(NCP)
નિતેશ રાણે -(BJP)
આકાશ પુંડકર -(BJP)
બાલા સાહેબ પાટીલ (NCP)
પ્રકાશ અબિટકર (NCC)
માધુરી મિસાલ (BJP)

અતુલ સેવ -(ભાજપ)
અશોક ઉઇકે -(ભાજપ)
શંભુરાજ દેસાઈ -(શિંદે જૂથ)

Join Our WhatsApp Community

You may also like