મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ લાઈવઃ આ નેતાઓએ પણ લીધા શપથ
દત્તાત્રય ભરને -(NCP)
અદિતિ તટકરે -(NCP)
શિવેન્દ્ર રાજે ભોસલે -(BJP)
માણિકરાવ કોકાટે -(NCP)
જય કુમાર ગોર -(BJP)
નરહરી ઝિરવાલ -(NCP)
સંજય સાવકરે -(BJP)
સંજય શિરસાટ -(શિંદે ગ્રુપ )
પ્રતાપ સરનાઈક -(શિંદે ગ્રુપ)
ભરત ગોગવાલે -(શિંદે ગ્રુપ)
મકરંદ પાટીલ -(NCP)
નિતેશ રાણે -(BJP)
આકાશ પુંડકર -(BJP)
બાલા સાહેબ પાટીલ (NCP)
પ્રકાશ અબિટકર (NCC)
માધુરી મિસાલ (BJP)
અતુલ સેવ -(ભાજપ)
અશોક ઉઇકે -(ભાજપ)
શંભુરાજ દેસાઈ -(શિંદે જૂથ)