Site icon

IPL ચેન્નઈ જીતી ગયું : રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા પર ભારે પડ્યો. છેલ્લા બે બોલમાં 10 રન. જુઓ વિડિયો અહીંયા.

hardik pandya and ravindra jadeja IPL final

hardik pandya and ravindra jadeja IPL final

News Continuous Bureau | Mumbai

IPL ની ફાઇનલ મેચમાં  મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ફાવી ગઈ.  આ મેચ ની છેલ્લી ઓવર ઘણી નાટક રહી હતી. ગુજરાત ટાઇટન્સના રનના પહાડનો પીછો કરતા ધોનીની ટીમ થાકી ગઈ હતી. વરસાદનું વિઘ્ન નડવાને કારણે ધોનીની ટીમને 15 ઓવરમાં 171 રન કરવાની જરૂર હતી. 

IPL ની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું 

છેલ્લી ઓવરમાં  મોહિત શર્માએ કમાલ કર્યો.  ચાર બોલ યોકર નાખ્યા.  જોકે છેલ્લા બે બોલમાં રવિન્દ્ર જાડેજાએ છગ્ગો અને ચોકો ફટ કરી દીધો અને આની સાથે મેચ પતી ગઈ.  જુઓ વિડિયો.

IPL ની ફાઇનલ મેચમાં  ચોગ્ગા છક્કા નો વિડિયો જુઓ 

આ સાથે ચેન્નાઈની ટીમે ફાઈનલ મેચમાં ટાઈટલ જીતવા મામલે મુંબઈ ઈન્ડયન્સની બરાબરી કરી લીધી છે. મુંબઈએ પણ અત્યાર સુધીમાં કુલ 5 ટાઈટલ્સ જીત્યા છે.

Exit mobile version