Site icon News Continuous Bureau | Mumbai

સ્ટેજ પર મહિલાઓ સાથે ડાન્સ કરવાનો શોખ પડ્યો ભારે,- મહિલાએ શીખવ્યો એવો સબક કે હવે ક્યારે નામ નહીં લે- જુઓ વાયરલ વિડીયો..

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ડાન્સ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. આજકાલ આવો જ એક યુનિક ડાન્સ વીડિયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેઓ તેમના અનોખા અને અદ્ભુત ડાન્સથી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

Join Our WhatsApp Channel

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો રાજસ્થાની ગેટ અપમાં ડાન્સ કરી રહ્યા છે. આમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સાથે જ સ્થાનિક લોકો મહિલાઓનો ડાન્સ જોઈ રહ્યા છે. ત્યારે વ્યક્તિને પણ ડાન્સ કરવાનું મન થાય છે. તે પોતાની જાતને રોકી શકતો નથી. અને પછી તે ડાન્સ ફ્લોર પર આવે છે અને ડાન્સ કરવા લાગે છે. આ દરમિયાન એક મહિલા તેને પોતાના સાથે હાથમાં લઇ એટલા સખત ચક્કર લગાવે છે કે તેની હાલત ખરાબ થઈ જાય છે. 

આ સમાચાર પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતોની શ્રેણી ચાલુ – હવે મહિલાનો અકસ્માત થયો, સ્થળ પર જ મૃત્યુ પામી.

હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ‘જિંદગી ગુલઝાર હૈ’ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે  વિડિયો શેર કરવાની સાથે કેપ્શન લખ્યું છે કે ‘આ  વ્યક્તિ ફરી ક્યારેય સ્ટેજ પર ડાન્સ નહીં કરે’.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Exit mobile version