Site icon

IRCTC 7 Jyotirlinga Tour Package: સાત જ્યોતિર્લિંગના એક સાથે દર્શન, IRCTC એ લોન્ચ કર્યું આ અદ્ભુત પેકેજ

IRCTC 7 Jyotirlinga Tour Package: IRCTC દ્વારા સાત જ્યોતિર્લિંગ દર્શન માટે એક ખાસ ટૂર પેકેજ લાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ પેકેજની કિંમત શું હશે અને તેમાં કઈ કઈ સુવિધાઓ મળશે.

Visit Seven Jyotirlingas Together, IRCTC Launches an Amazing Package

Visit Seven Jyotirlingas Together, IRCTC Launches an Amazing Package

News Continuous Bureau | Mumbai

IRCTC 7 Jyotirlinga Tour Package: હિંદુ ધર્મમાં ઘણા પવિત્ર ધાર્મિક સ્થળો છે, જેમનું આસ્થા અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ છે. જેમ કે અમરનાથ યાત્રા, ચાર ધામ યાત્રા અને વૈષ્ણો દેવીની યાત્રાનું મહત્વ છે. એટલું જ મહત્વ જ્યોતિર્લિંગના દર્શનનું છે. ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે, જે દેશના 8 રાજ્યોમાં છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ જ્યોતિર્લિંગના દર્શન માટે જાય છે. દરેક લોકોની એક ઈચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં આ તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે.

Join Our WhatsApp Community

આ સમાચાર પર વાંચો: IRCTC Jain Yatra : રેલ્વે ભારત ગૌરવ એસી પ્રવાસી ટ્રેન દ્વારા “જૈન યાત્રા”નું કરશે સંચાલન, ટ્રેનમાં કુલ 750 પ્રવાસીઓ કરશે મુસાફરી.

IRCTCના આ ટૂર પેકેજમાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન

જો તમારી પણ આ જ ઈચ્છા છે, તો પછી IRCTCનું આ ટૂર પેકેજ તમારી ઈચ્છા પૂરી કરવામાં તમારી મદદ કરશે. IRCTC દ્વારા સાત જ્યોતિર્લિંગના દર્શન માટે એક ખાસ ટૂર પેકેજ લાવવામાં આવ્યું છે. આમાં તમને ઉજ્જૈન, ગુજરાત, નાશિક, પુણે અને ઔરંગાબાદના જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મોકો મળશે. ભારતીય રેલવે દ્વારા IRCTCના આ ટૂર પેકેજ માટે ખાસ ટ્રેન ચલાવવામાં આવશે, જેનું નામ છે ભારત ગૌરવ યાત્રા ટ્રેન

Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
US-Iran Tension:ડોનાલ્ડ ટ્રમ્પની ‘વોર ગેમ’ શરૂ! ઈરાન પાસે વિનાશક કાફલો તૈનાત થતા જ દુનિયાભરમાં હલચલ; જાણો શું છે અમેરિકાનો સિક્રેટ પ્લાન
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version