News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે(western railway)માં ઓપરેશનલ કારણોસર જુલાઈથી 31મી ઓગસ્ટ 2022 સુધી દર શનિવારે અને રવિવારે અમુક ટ્રેનો રદ (mail express train cancelled)કરવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેનો રદ:
1. ટ્રેન નંબર 19425 મુંબઈ સેન્ટ્રલ – નંદુરબાર એક્સપ્રેસ 27 ઓગસ્ટ, 2022 સુધી દર શનિવારે રદ રહેશે.
2. ટ્રેન નંબર 19426 નંદુરબાર – મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 24મી જુલાઈથી 28મી ઓગસ્ટ, 2022 સુધી દર રવિવારે રદ રહેશે.
3. ટ્રેન નંબર 22929 દહાણુ રોડ – વડોદરા 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
4. ટ્રેન નંબર 22930 વડોદરા – દહાણુ રોડ 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
5. ટ્રેન નંબર 12929 વલસાડ – વડોદરા 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- અહીં સ્વીપરને મળી રહ્યો છે બંપર પગાર- અઠવાડિયે બે રજા- તેમ છતાં કોઈ કામ કરવા તૈયાર નથી
6. ટ્રેન નંબર 12930 વડોદરા – વલસાડ 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
7. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
8. ટ્રેન નંબર 19036 અમદાવાદ – વડોદરા 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
9. ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
10. ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
11. ટ્રેન નંબર 09317 વડોદરા – દાહોદ 23 અને 24મી જુલાઈ, 2022ની મેમુ સ્પેશિયલ ગોધરા ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને ગોધરા-દાહોદ વચ્ચે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : ડ્રેગનની અવળચંડાઈ- ફરી કર્યો ઘૂસણખોરીનો પ્રયાસ- એક બે નહીં પણ આટલા કિમી અંદર સુધી આવ્યું ફાઇટર જેટ- જાણો વિગતે
12. ટ્રેન નંબર 19819 વડોદરા – 23 અને 24મી જુલાઈ, 2022ની કોટા એક્સપ્રેસ રતલામથી ટૂંકી ઉપડશે અને વડોદરા-રતલામ વચ્ચે રદ રહેશે.
13. 23 અને 24મી જુલાઈ, 2022ની ટ્રેન નંબર 19820 કોટા – વડોદરા એક્સપ્રેસ રતલામ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને રતલામ-વડોદરા વચ્ચે રદ રહેશે.
14. ટ્રેન નંબર 09483 મહેસાણા – પાટણ 20 થી 31 ઓગસ્ટ, 2022 સુધી રદ રહેશે.
15. ટ્રેન નંબર 09484 પાટણ – મહેસાણા 19 થી 30 ઓગસ્ટ, 2022 સુધી રદ રહેશે.
16. ટ્રેન નંબર 19327 રતલામ – ઉદયપુર ચિત્તૌરગઢથી ટૂંકી ઉપડશે અને રવિવાર 28મી ઓગસ્ટ, 2022ના રોજ રતલામ-ચિત્તૌરગઢ વચ્ચે રદ રહેશે.
17. ટ્રેન નંબર 19818 જબલપુર – રતલામ ચિત્તૌરગઢ ખાતે ટૂંકા ગાળા માટે સમાપ્ત થશે અને શનિવારે 27મી ઓગસ્ટ, 2022 ના રોજ ચિત્તૌરગઢ-રતલામ વચ્ચે રદ રહેશે.