229
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
સર્વોચ્ચ ન્યાયાલય ની સમિતિએ જે અહેવાલ પ્રસ્તુત કર્યો છે તે મુજબ 100 વર્ષથી જુના ઝાડ ની કિંમત એક કરોડ રૂપિયા છે. અમુક પરિસ્થિતિમાં ના ઝાડ ની કિંમત તેના કરતાં વધુ થઈ શકે છે.
આ ઉપરાંત આઝાદ ૪૫ હજાર રૂપિયા નો ઓક્સિજન પૂરો પાડે છે.
પશ્ચિમ બંગાળ સરકારના એક કેસ વખતે સમિતિનું ગઠન થયું હતું જેણે આ કિંમત રજૂ કરી છે.
પ્રસ્તુત કરેલી કિંમત મુજબ એક ઝાડ નું મૂલ્ય એક કરોડ રૂપિયા, ઓક્સિજન ની કિંમત ૪૫ હજાર તેમજ જૈવિક ખાતર ની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે.
આટલા પૈસા રાજ્ય સરકાર જ્યારે ચૂકવશે ત્યારે ઝાડ કાપવાની પરવાનગી આપવામાં આવશે.
You Might Be Interested In
