291
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કારમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા હવે પહેલા કરતા વધુ સારી થવા જઈ રહી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે 1 ઓક્ટોબર 2022થી દરેક કારમાં છ એરબેગ્સને સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર બનાવવામાં આવશે.
એટલે કે હવે એક પણ નવી કાર છ એર બેગ વગર વેચી શકાશે નહીં.
કેન્દ્રીય મંત્રીની આ જાહેરાતથી કારની કિંમતમાં ૫૦ હજારથી લાખનો વધારો થશે, પરંતુ સુરક્ષામાં પણ વધારો થશે.
હાલમાં, 6 એરબેગ્સ મોડલ અને વેરિઅન્ટ્સની કિંમત લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ-૨૦૧૯માં કેન્દ્ર સરકારે બે એરબેગ ફરજિયાત બનાવી હતી.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ઉનાળા ની ઋતુ માં ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે આ રીતે બનાવો નેચરલ ફેસ પેક; જાણો તેને બનાવવા અને લગાવવા ની રીત વિશે
You Might Be Interested In