કોરોના મહામારીની સામેની જંગ લડવા માટે સિટી બેન્કે ભારતને 200 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સિટીબેંક ઉપરાંત, યુએસ સ્થિત ફાર્ગો કંપનીએ ત્રણ મિલિયન ડોલર, સ્વિસ બેંકને 1.5 મિલિયન ડોલર અને એપોલો ગ્લોબલ મેનેજમેંટને 1 મિલિયન ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડવા માટે વૈશ્વિક કંપનીઓ અને ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ સહિત ઘણા દેશો ભારતની મદદે આવ્યા છે.
