Site icon

જ્ઞાનવાપી મસ્જિદ સંદર્ભે સર્વે નો આદેશ આપનાર જજને ધમકી ભર્યો પત્ર મળ્યો- સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ધમકીનો પત્ર

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi mosque)પરિસરમાં સર્વે (videographic survey)નો આદેશ આપનાર સિનિયર ડિવિઝનના જજ રવિકુમાર દીવાકર(Judge Ravi Kumar Divakar)ને ધમકીભર્યો પત્ર મળ્યો છે.  હવે આ પત્ર સંદર્ભે વારાણસી પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ પત્ર પોસ્ટ ના માધ્યમથી જજને મોકલવામાં આવ્યો છે. ‘ઈસ્લામિક આગાઝ મુવમેન્ટ’ સંગઠનના નામે થી મોકલવામાં આવેલા આ પત્રમાં ધમકી(Threat letter) આપવામાં આવી છે કે ભારતમાં ન્યાયાધીશ ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે. તેમજ હિન્દુ આતંકવાદી સંગઠનોને પ્રસન્ન કરવા માટે ફેસલા આપવામાં આવે છે. ભારત દેશના વિભાજન સંદર્ભે  દોષનો ટોપલો મુસલમાનો પર  ઢોળવામાં આવે છે. જો તમને સરકારી મશીનરી પર ભરોસો હોય તો તમારી પત્ની અને માતાને ડર કઈ વાતનો છે? 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મોટી રાહત- યુપીની પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ આવ્યો નેગેટિવ- હવે તેના સેમ્પલો આ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલાયા

આ પત્ર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમજ પોલીસ તપાસ કરી રહી છે કે આ પત્ર કોણે લખ્યો છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version