Site icon News Continuous Bureau | Mumbai

મોટી રાહત- યુપીની પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ આવ્યો નેગેટિવ- હવે તેના સેમ્પલો આ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલાયા

 News Continuous Bureau | Mumbai 

દુનિયામાં મંકિપોક્સ(Mokeypox)ના ખતરાની વચ્ચે ભારતમાં રાહતની ખબર છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ યુપીના ગાઝિયાબાદ(UP Gaziabad)માં પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.

એટલે કે ભારત(India)માં હજુ સુધી મંકિપોક્સની એન્ટ્રી થઈ નથી. 

હવે જેનો ટેસ્ટ નેગેટીવ(negative) આવ્યો છે તેના સેમ્પલ પુણે(Pune)ની વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટમાં મોકલાયા છે અને ત્યાં તેની ફરી વાર તપાસ કરવામાં આવશે.

જોકે બાળકીના પરિવારજનોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટ્સનું રિઝલ્ટ ન આવી જાય ત્યાં સુધી તેઓને અલગ જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે

Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
Exit mobile version