292
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગૂગલે(Google) નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન પોલીસી(Content information policy) લાગુ પાડવાની જાહેરાત કરી છે. તેના કારણે હવે યુઝર્સ ધારે તો ગૂગલ સર્ચમાંથી(Google search) નામ-નંબર-સરનામાની(Address) વિગતો દૂર કરી શકશે. આ નવી પોલિસી આગામી ૧૧મી મેથી લાગુ પડશે.
જોકે આ વસ્તુ ઓટોમેટીક(Automatic) નહીં થઈ શકે પરંતુ એ માટે ગૂગલને એક રિક્વેસ્ટ કરવાની રહેશે.
નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન પૉલિસી અંતર્ગત યુઝર્સની ખાનગી વિગતો દૂર થશે, પરંતુ સાર્વજનિક રેકોર્ડ(Public record) ઓનલાઇન દેખાશે
આ સમાચાર પણ વાંચો : શું તમે દરેક ફોન કોલ રેકોર્ડ કરો છો? તમે પછી આ સમાચાર તમારા માટે છે. જલ્દી કાયદો બદલાઈ રહ્યો છે જાણો વિગતે
You Might Be Interested In