Site icon

અનંત બ્રહ્માંડનું અદભૂત રહસ્ય પહેલી જ વખત કેમેરામાં કેદ થયું- અંતરીક્ષના બાળપણની તસવીર મળી- જુઓ ફોટોગ્રાફ

News Continuous Bureau | Mumbai

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થાએ(American Space Research Organization) અંતરીક્ષના(space) બાળપણની એટલે કે ૧૩.૨ અબજ વર્ષ પહેલાંની  સ્થિતિની રંગીન ઇમેજ(Color image) પૃથ્વી પર મોકલી છે.

Join Our WhatsApp Community

અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં બ્રહ્માંડના( universe)  અતિ અતિ દૂરના વિસ્તારની અને તેના જન્મના શરૂઆતના તબક્કાની આ પહેલી જ ઇમેજ છે. 

આ ઇમેજ છે  સ્મેક્સ ૦૭૨૩  સંજ્ઞા ધરાવતી  ગેલેક્સીઓના  મહાસાગરની(ocean of galaxies). એટલે કે આ ઇમેજમાં એક સાથે અસંખ્ય ગેલેક્સીઓ છે. એક ગેલેક્સીમાં ૧૦૦થી ૫૦૦ જેટલા તારાનો અતિ વિશાળ સમુહ હોય છે.  

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિના ભાગ્યા બાદ ઇમરજન્સીની જાહેરાત- લોકો ઉતરી આવ્યા રસ્તા પર 

૨૦૨૨ની ૧૧,જુલાઇએ  વ્હાઇટ હાઇસમાં(White House)  યોજાયેલા એક  સમારોહમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડનના(Joe Biden) હસ્તે  બ્રહ્માંડની આ સૌથી દૂરની  અને યાદગાર ઇમેજનું  અનાવરણ કરવામાં આવ્યું હતું.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version