આજીવન કારાવાસની સજા કાપી રહેલા ધાર્મિક ગુરુ આસારામ બાપુ ની તબિયત લથડી છે.
વધુ ઈલાજ માટે તેમને જોધપુરના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની છાતી નું સીટી સ્કેન કરવામાં આવ્યો જે નો સ્કોર ૮ હતો અને ઓક્સિજન level ૯૩ હતું.
હોસ્પિટલમાં તેઓ શરૂઆતમાં ઈલાજ કરાવવા તૈયાર નહોતા પરંતુ ત્યારબાદ તેમણે ઈલાજ ની અનુમતિ આપી દીધી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
શેરબજારના સેન્સેક્સની જેમ મહારાષ્ટ્રમાં દૈનિક કોરોનાના કેસ વધતા અને ઘટતા રહે છે. જાણો તાજા આંકડા….