Site icon

દિયર હોય તો આવો. ગૃહ પ્રવેશ કરી રહેલી ભાભી માટે કર્યું કંઈક એવું કે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે.. જુઓ વિડિયો

After marriage, the brother-in-law made such a demand to the sister-in-law, father-in-law gave this reaction

દિયર હોય તો આવો. ગૃહ પ્રવેશ કરી રહેલી ભાભી માટે કર્યું કંઈક એવું કે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે.. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

આજકલ સોશિયલ મીડિયા પર લગ્નને લઇને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઇને આપણું દિલ પણ ખુશ થઇ જાય તો ઘણીવાર ભાવુક કરી દેનારા વીડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે એવો જ એક દિયર ભાભીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા તેની દુલ્હન સાથે તેના સાસરે આવે છે અને આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર હોય છે. દરવાજે ઉભેલી નવી વહુની એન્ટ્રી થવાની છે, એટલે જ દિયર આવીને એવી માંગણી કરે છે કે બધા મૂંઝાઇ જાય છે. ભાભીની એન્ટ્રી થાય તે પહેલા દિયરે કહ્યું કે ભાભી જ્યારે તેની મમ્મી સામે રડતી હતી ત્યારે મેં આંટીને વચન આપ્યું હતું કે ઘરે જઇને જશ્ન મનાવશે. ભાભીને તેના લક્ષ્મણજી અને ભરતજી મળશે.

આ સમાચાર પણ વાંચો :   ‘લે કે પહેલા-પહેલા પ્યાર..!’ બોલીવુડ ગીત પર મુંબઇ લોકલમાં ઝૂમી ઉઠ્યું ક્વિક સ્ટાઈલ ડાન્સ ગ્રુપ.. જુઓ વાયરલ વિડીયો

કહેવાય છે કે દિયર અને ભાભી વચ્ચે ખુબ જ ખાસ સંબંધ હોય છે. બંને વચ્ચે ખુબ જ મજાક મસ્તી થતી હોય છે અને પ્રેમ પણ એટલો જ હોય છે. એટલે જ તો ઘણીવાર એમ પણ કહેવાય છે કે ભાભી મા સમાન હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાઇ-ભાભી અને દિયરના વીડિયોએ લોકોના દિલ જીતી લીધા હતા.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version