પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને અધધ આટલા કરોડ લીટર દૂધ લોડ કરી સર્જ્યો રેકોર્ડ…

by Dr. Mayur Parikh
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને વર્ષ 2020-21 દરમિયાન એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
  • ભારતીય રેલવે દ્વારા 132 દૂધ સ્પેશિયલ ટ્રેનો ચલાવીને 10.06 કરોડ લિટર દૂધ લોડ કર્યું છે. 
  • જે સંપૂર્ણ ભારતીય રેલવેમાં એક રેકોર્ડ છે. 
  • આ સાથે આવશ્યક ચીજવસ્તુઓની અવિરત પુરવઠો ચાલુ રાખવામાં આવ્યો હતો.
  • મંડળે ગયા વર્ષ 2019-20માં 10 રેક ચલાવીને 7.47 કરોડ લિટર દૂધ લોડ કર્યું હતું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More