268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતની રાષ્ટ્રીય એર સર્વિસ પ્રોવાઈડર કંપની એર ઇન્ડિયાએ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જનારાઓ માટેની ટિકિટ ભારતીય ટ્રાવેલ એજન્ટો ન કરી શકે તેવો નિર્ણય કર્યો છે.
ઓસ્ટ્રેલિયા અને કેનેડા જવા માગતા પ્રવાસીઓ-ટ્રાવેલર જાતે ઓનલાઈન બુકિંગ કરાવી શકે તેવી વ્યવસ્થા એર ઇન્ડિયાએ કરી છે.
ટ્રાવેલ એજન્ટો નિર્ધારિત ભાવ કરતાં ઘણા જ ઊંચા ભાવે ટિકિટ વેચતાં હોવાના આક્ષેપને કારણે આ પગલું લેવામાં આવ્યું હોવાનું મિડીયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આવી. રાંધણગેસના ભાવમાં મોટો ભડાકો. જાણો નવા ભાવ અહીં.
You Might Be Interested In