477
Join Our WhatsApp Community
- દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ના ચેરમેન મુકેશ અંબાણી ના પુત્ર આકાશ અને પત્ની શ્લોકા મહેતા એ પોતાના પુત્રનું નામ રાખી દીધું છે.
- આકાશ અને શ્લોકાએ પોતાના પુત્રનું નામ પૃથ્વી રાખ્યું છે.
- એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ભગવાન કૃષ્ણની કૃપા અને આશિર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના મુંબઈ સ્થિત ઘરમાં પુત્રએ જન્મ લીધો છે.
You Might Be Interested In