314
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
સોશિયલ મીડિયા પર હાલમાં એક હાથી ની તસ્વીર વાઇરલ થઇ છે. આ તસવીરમાં એક મહાવત પોતાના હાથીને કોઈ શહેરમાં રસ્તા પર લઈ જતો દેખાઈ રહ્યો છે. જોવાની વાત એ છે કે હાથે પેન્ટ અને શર્ટ પહેર્યું છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ આ ફોટો ટ્વીટ કર્યો હતો ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ ફોટો એ ધૂમ મચાવી છે.
તમે પણ જુઓ આ મજેદાર ફોટો….


Incredible India. Ele-Pant… pic.twitter.com/YMIQoeD97r
— anand mahindra (@anandmahindra) March 3, 2021
You Might Be Interested In