Site icon News Continuous Bureau | Mumbai

Ashram 3 part 2 teaser out: બાબા નિરાલા સાથે બદલો લેવા પમ્મી એ કસી કમર, આશ્રમ 3 ના બીજા ભાગ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

ashram 3 part 2 teaser out now bobby deol series to release soon

ashram 3 part 2 teaser out now bobby deol series to release soon

News Continuous Bureau | Mumbai

Ashram 3 part 2 teaser out: આશ્રમ સિરીઝ માં બાબા નિરાલા નું પાત્ર ભજવી ને બોબી દેઓલ ને એક નવી ઓળખ મળી હતી. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ સિરીઝ ના અત્યારસુધી ત્રણ ભાગ આવી ચુક્યા છે. હવે આશ્રમ 3 ના બીજા ભાગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ‘બાબા નિરાલા’ પહેલા કરતા વધુ ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યા છે. બાબા નિરાલા સાથે બદલો લેવા પમ્મી એ પણ કમર કસી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kumkum bhagya leap: એકતા કપૂર ના શો માં થઇ પ્રણાલી રાઠોડ ની એન્ટ્રી! આ સિરિયલ માં ભજવશે મુખ્ય અભિનેત્રી ની ભૂમિકા

આશ્રમ 3 ના બીજા ભાગ નું ટીઝર 

આશ્રમ ૩ ના બીજા ભાગ ના ટીઝરમાં બોબી દેઓલનો બાબા નિરાલા ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. જે ખૂબ જ ચતુરાઈભર્યો છે. જોકે, ટીઝર જોઈને કહી શકાય કે પમ્મી ભાગ 2 માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. બાબા નિરાલા સાથે બદલો લેવા પમ્મી એ કમર કસી છે તે ફરી બાબા નિરાલા ના આશ્રમ માં પ્રવેશે છે. આ વખતે આ સિરીઝ ની વાર્તા વધુ સસ્પેન્સ અને રોમાંચથી ભરેલી હશે.


આશ્રમ 3 માં બોબી દેઓલ ઉપરાંત અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, ત્રિધા ચૌધરી, દર્શન કુમાર, વિક્રમ કોચર, અનુપ્રિયા ગોએન્કા, રાજીવ સિદ્ધાર્થ અને એશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આશ્રમ 3 નો ભાગ 2 ખૂબ જ ટૂંક સમયમાં એમેઝોન એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે.જોકે હજુસુધી રિલીઝ તારીખજાહેર કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version