364
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
28 જાન્યુઆરી 2021
હોલિવૂડની હોટ અભિનેત્રી પામેલા એન્ડરસને વધુ એક વખત લગ્ન કર્યા છે. હવે તેણે છઠ્ઠી વખત લગ્ન કર્યા છે. પામેલા અને પોતાના બોડીગાર્ડ સાથે લગ્ન કર્યા. વાત એમ છે કે કોરોના ના સમયગાળામાં તેને પોતાના બોડીગાર્ડ સાથે પ્રેમ થઈ ગયો.
યુઝ એન્ડ થ્રો ની તૈયારી માં વિશ્વાસ રાખતી પામેલા એ પોતાના પૂર્વ પતિ ને 12 દિવસમાં તલાક આપ્યા હતા. આ ઉપરાંત તેણે પોતાના પૂર્વ પતિ સાલોમન સાથે બે વખત લગ્ન કર્યા હતા.
કેનેડાના વેંકૂવર ટાપુ પર પામેલાએ એક નાના કાર્યક્રમમાં લગ્ન કર્યા.
પામેલા એન્ડરસન ઉંમર 53 વર્ષ છે. પણ લગ્ન કરવાની બાબતમાં અત્યાર સુધી તે અડધો ડઝન લોકોને અજમાવી ચૂકી છે.
You Might Be Interested In