271
Join Our WhatsApp Channel
હાલ કોરોનાની વેક્સીન આપવાનું કામ પૂરઝડપે ચાલુ છે. દૈનિક ધોરણે લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે.
આ દરમિયાન સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે તે મુજબ કોરોના ની પહેલી રસી લીધા પછી બે મહિના સુધી બ્લડ ડોનેશન નહીં કરી શકાય.
એટલે કે પહેલી રસીનો ડોઝ લીધા પછી એક મહિના પછી બીજી રસીનો ડોઝ હોય છે અને ત્યારબાદ વધુ એક મહિનો બ્લડ ડોનેટ નહીં કરી શકાય.
You Might Be Interested In
