485
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- શ્રીલંકા ક્રિકેટ (SLC) બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ચમિકા કરુણારત્ને( Chamika Karunaratne ) સામે મોટી કાર્યવાહી કરી છે.
- 26 વર્ષીય ચમિકા કરુણારત્નેને T20 વર્લ્ડ કપ (T20 World cup) દરમિયાન ખેલાડીઓના કોન્ટ્રેક્ટ નિયમોનો ભંગ કરવા બદલ બોર્ડ દ્વારા તમામ પ્રકારના ક્રિકેટમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે
- આ સિવાય કરુણારત્ને સામે 5000 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ. 4.08 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે
- હવે SLCની એક્ઝિક્યુટિવ કમિટીએ ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવેલી શિસ્તબદ્ધ તપાસ બાદ સજાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો: નિયમ તોડવો ભારે પડ્યો.. આ દિગ્ગજ સ્ટાર ખેલાડીને ક્રિકેટ બોર્ડે એક વર્ષનો પ્રતિબંધ અને લાખોનો દંડ..
You Might Be Interested In