નિયમ તોડવો ભારે પડ્યો.. આ દિગ્ગજ સ્ટાર ખેલાડીને ક્રિકેટ બોર્ડે એક વર્ષનો પ્રતિબંધ અને લાખોનો દંડ.. 

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

  • શ્રીલંકા ક્રિકેટ (SLC) બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ચમિકા કરુણારત્ને( Chamika Karunaratne ) સામે મોટી કાર્યવાહી કરી છે.
  • 26 વર્ષીય ચમિકા કરુણારત્નેને T20 વર્લ્ડ કપ (T20 World cup) દરમિયાન ખેલાડીઓના કોન્ટ્રેક્ટ નિયમોનો ભંગ કરવા બદલ બોર્ડ દ્વારા તમામ પ્રકારના ક્રિકેટમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે
  • આ સિવાય કરુણારત્ને સામે 5000 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ. 4.08 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે
  • હવે SLCની એક્ઝિક્યુટિવ કમિટીએ ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવેલી શિસ્તબદ્ધ તપાસ બાદ સજાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો:  નિયમ તોડવો ભારે પડ્યો.. આ દિગ્ગજ સ્ટાર ખેલાડીને ક્રિકેટ બોર્ડે એક વર્ષનો પ્રતિબંધ અને લાખોનો દંડ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More