Site icon

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી

કોરોના મહામારીની સામેની જંગ લડવા માટે સિટી બેન્કે ભારતને 200 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.  સિટીબેંક ઉપરાંત, યુએસ સ્થિત ફાર્ગો કંપનીએ ત્રણ મિલિયન ડોલર, સ્વિસ બેંકને 1.5 મિલિયન ડોલર અને એપોલો ગ્લોબલ મેનેજમેંટને 1 મિલિયન ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડવા માટે વૈશ્વિક કંપનીઓ અને ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ સહિત ઘણા દેશો ભારતની મદદે આવ્યા છે.

Join Our WhatsApp Community

વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…
 

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version