516
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક હચમચાવી નાખતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં આપ લાઈવ જોઈ શકો છો કે, મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયો. સીસીટીવીમાં કેદ થયેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મેડિકલ સ્ટોરનો માલિક કામ કરે છે અને હાર્ટ એટેકને કારણે તે ખુરશી પરથી નીચે પડી ગયો હતો. દરમિયાન જોડે રહેલા શખ્સે તેને CPR આપી તેનો જીવ બચાવ્યો..
જુઓ વાયરલ CCTV ફૂટેજ
મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકને અચાનક આવ્યો #હાર્ટએટેક, સહ-કર્મચારીએ આ રીતે #મોતના મુખમાંથી ઉગારી લીધો, જુઓ વિડિયો.. #health #heartattack #CPR #life #trending #viralvideo #newscontinuous pic.twitter.com/wh1Y8MqEh0
— news continuous (@NewsContinuous) April 27, 2023
You Might Be Interested In