214
Join Our WhatsApp Community
- પ્રાચીન ભારતીય નૃત્ય શૈલી કથક અને કથકલીને જોડીને નવું ડાન્સ ફોર્મ તૈયાર કરનારા ધુરંધ ડાન્સર અસ્તાદ દેબુનું નિધન થયું
- મુંબઇમાં 73 વર્ષની વયે દેબુએ અંતિમ શ્વાસ લીધા
- તેમણે પ્રાચીન અને અર્વાચીન નૃત્ય શૈલીનો સમન્વય કર્યો હતો. આ દિશામાં તેઓ પાયોનિયર ગણાતા હતા.
- દેબુએ બોલિવૂડમાં મણી રત્નમ અને વિશાલ ભારદ્વાજ જેવા ધુરંધરો સાથે કામ કર્યું હતું.
You Might Be Interested In
