206
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ફેબ્રુઆરી 2021
આખા વિશ્વમાં અત્યારે કોરોના નો સમય ચાલુ છે તેમજ લગભગ બધા જ ઉદ્યોગ-ધંધા ઓ ઠંડા પડી ગયા છે. ત્યારે બીજી તરફ ડેટિંગ એપ્લિકેશન નો ધંધો જોરમાં છે. વિશ્વભરમાં અનેક ડેટિંગ એપ્લિકેશનોએ કોરોના કાળ દરમિયાન જોરદાર ધંધો કર્યો. વર્ષ 2019 ની તુલના માં વર્ષ 2020માં ડેટિંગ એપ્લિકેશન વૈશ્વિક રીતે ૧૫ ટકા વધુ કમાણી કરી. એક અંદાજ મુજબ એપ્લિકેશન ઉપર ૩૦ કરોડ ડોલર એટલે કે ૨૧૦૦ કરોડ રૂપિયાનો ધંધો થયો.
ડેટિંગ એપ્લિકેશનોમાં સૌથી અવલ ક્રમાંક પર રહી ટીન્ડર, આ એપ્લિકેશન હોય એ સૌથી વધુ વેપાર કર્યો છે. આ ઉપરાંત પાંચ કરોડ 60 લાખ લોકોએ કોરોના કાળ દરમ્યાન અલગ-અલગ ડેટિંગ એપ્લિકેશનો ડાઉનલોડ કરી.
આમ કોરોના દરમિયાન બીજા કોઈનો ધંધો ચાલે કે ન ચાલે એપ્લિકેશનનો જોરદાર વેપાર ચાલ્યો.
You Might Be Interested In
