209
Join Our WhatsApp Community
ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા હતા. ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે.
ભૂકંપના ઝટકા ભારતના અનેક શહેરો સહિત પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા.
ભૂકંપથી જાન-માલના નુકસાન અંગે હજુ સુધી જાણકારી મળી નથી.
You Might Be Interested In
