ફેસબુકે ઘોષણા કરી છે કે રાજનૈતિક પાર્ટીઓના ગ્રુપને હવે સામાન્ય લોકો સાથે શેર નહીં કરી શકાય
ફેસબુક ઉપર સતત રાજનીતિમાં દખલ દેવાનો આરોપ લાગે છે આથી તેણે આ નિર્ણય કર્યો છે
આ ઉપરાંત રાજનૈતિક પોસ્ટ તેમજ રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા સમાચારો લોકોને ન્યૂઝ ફીડમાં ઓછા જોવા મળશે
