Site icon News Continuous Bureau | Mumbai

સોશિયલ મિડીયા પર જ્ઞાનવાપી મસ્જીદમાં વિરાજમાન શિવલીંગનો વિડીયો વાયરલ. ટ્વીટર પર ટ્રેંડ. લોકોએ કહ્યું જય ભોલેનાથ. જુઓ શિવલીંગનો વિડીયો.

News Continuous Bureau | Mumbai 

હાલ સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો ધુમ મચાવી રહ્યોં છે. આ વિડીયો જ્ઞાનવાપી મસ્જીદ(Gyanvapi Masjid)ના વજુખાના સ્થળનો છે. અહીં હિંદુ પક્ષે(hindu community) પાણી ખાલી કરવાની માંગણી કરી હતી જેને કારણે વિવાદ પેદા થયો હતો.

Join Our WhatsApp Channel

 

હવે તે સ્થળનો વિડીયો વાયરલ(video viral) થયો છે જેમાં કુંડ ખાલી છે અને તેની વચ્ચે શિવલિંગ(shivling) દેખાઈ રહ્યું છે. જોકે આ શિવલિંગની ટોચ પર કશુ ચણતર કરવામાં આવ્યું હોય તેવું લાગે છે, પરંતુ લોકો તેને શિવલિંગ ગણાવી રહ્યાં છે. હિંદુ પક્ષ આ વિડીયોને પોતાની સૌથી મોટી જીત ગણાવે છે. હવે આ મામલે કોર્ટમાં શું થાય છે તે જોવું રહ્યું. જુઓ આ વિડીયો…..

આ સમાચાર પણ વાંચો : હાઉસિંગ સોસાયટી સામે ફરિયાદ છે? પહોંચી જાવ પોલીસ સ્ટેશનમાં. મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version