News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો ધુમ મચાવી રહ્યોં છે. આ વિડીયો જ્ઞાનવાપી મસ્જીદ(Gyanvapi Masjid)ના વજુખાના સ્થળનો છે. અહીં હિંદુ પક્ષે(hindu community) પાણી ખાલી કરવાની માંગણી કરી હતી જેને કારણે વિવાદ પેદા થયો હતો.
#સોશ્યલ મિડીયા પર #જ્ઞાનવાપી મસ્જીદમાં વિરાજમાન #શિવલીંગનો વિડીયો વાયરલ. #ટ્વીટર પર ટ્રેંડ. લોકોએ કહ્યું #જયભોલેનાથ. જુઓ #શિવલીંગનો વિડીયો.
#Varanasi #GyanvapiMosque #survey #Shivling #GyanvapiSurvey #HarHarMahadevॐ pic.twitter.com/dE9FXm1xVw— news continuous (@NewsContinuous) May 17, 2022
હવે તે સ્થળનો વિડીયો વાયરલ(video viral) થયો છે જેમાં કુંડ ખાલી છે અને તેની વચ્ચે શિવલિંગ(shivling) દેખાઈ રહ્યું છે. જોકે આ શિવલિંગની ટોચ પર કશુ ચણતર કરવામાં આવ્યું હોય તેવું લાગે છે, પરંતુ લોકો તેને શિવલિંગ ગણાવી રહ્યાં છે. હિંદુ પક્ષ આ વિડીયોને પોતાની સૌથી મોટી જીત ગણાવે છે. હવે આ મામલે કોર્ટમાં શું થાય છે તે જોવું રહ્યું. જુઓ આ વિડીયો…..
આ સમાચાર પણ વાંચો : હાઉસિંગ સોસાયટી સામે ફરિયાદ છે? પહોંચી જાવ પોલીસ સ્ટેશનમાં. મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે