ચમત્કાર કે પછી નજર નો ખેલ! 99 ટકા લોકો આ વિડીયો જોઈને કહી નથી શક્યા કે બીજી બિલાડી આવી ક્યાંથી ??

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 બિલાડી (Cats) ઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે બિલાડીઓ ખૂબ જ સુંદર હોય છે અને લોકો પણ તેમને પ્રેમ કરે છે. કોઈને શંકા નથી કે બિલાડીઓ ક્યૂટ (Cute) હોય છે દરમિયાન હાલમાં બિલાડીનો એક એવો વાયરલ થયો છે જેને જોઈને લોકો ચક્કરમાં પડી ગયા છે..

 

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બારીની પારી પર એક બિલાડી ચાલી રહી છે. પરંતુ જેવી તે અંદર આવે છે કે તેની સાથે બીજી બિલાડી પણ અંદર આવે છે. વિડીયો જોઈને મોટાભાગના લોકો સમજી નથી શકયા કે આ બીજી બિલાડી આવી ક્યાંથી??

આ સમાચાર પણ વાંચો:  આ રીતે ટૂટ્યો 154 વર્ષ જુનો કર્ણાક બંદર બ્રિજ અને ઇતિહાસજમા થયો, પરંતુ આ અઘરું કામ શી રીતે પાર પાડવામાં આવ્યું. – જુઓ ફોટોગ્રાફ અને વિડિયો

ના સમજાયું ને આ વીડિયોને ફરીથી જુઓ અને સમજો બીજી બિલાડી આવી ક્યાંથી..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More