262
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
અનેક લોકો હજી સુધી એ વાત સમજી શક્યા નથી કે આ પૃથ્વી પર મનુષ્ય સિવાય અન્ય પ્રજાતિઓ પણ રહે છે તેમ જ બુદ્ધિશાળી હોવાને કારણે મનુષ્યની જવાબદારી છે કે અન્ય જીવોને હાનિ ન પહોંચે.
અરે… રે… રે! મુંબઈના જહાજમાંથી ડૂબેલી કેટલીક વ્યક્તિઓની લાશ છેક વલસાડથી મળી
હાલમાં જ નાગપુરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને કારણે જીવદયાપ્રેમીઓ ભારે વ્યથિત છે. નાગપુર ખાતે એક ગાય બીમાર પડી હતી. આ ગાયની તબિયત ચકાસવા માટે જ્યારે એના પેટનું ઑપરેશન કરવામાં આવ્યું તો પેટમાંથી ૮૦ કિલો જેટલું પ્લાસ્ટિક બહાર નીકળ્યું. સારી વાત એ છે કે મૃત્યુના મુખે પહોંચેલી ગાય હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે, પરંતુ અન્ય ગાયો આટલી નસીબદાર નથી હોતી.
You Might Be Interested In