Iran Israel War: ઈરાને ₹ 520 કરોડ ખર્ચી હુમલો કર્યો, ઇઝરાયેલ બચવા માટે 92 હજાર કરોડ ખર્ચ કર્યા. થઈ ગયો હિસાબ બરાબર… આવું છે યુદ્ધનું ગણિત.

Iran Israel War: જો બંને દેશો વચ્ચે ખુલ્લું યુદ્ધ શરૂ થાય તો ખર્ચનો આ આંકડો ક્યાં સુધી પહોંચશે તેનો અંદાજ તમે આના પરથી લગાવી શકો છો. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતા તેના મિસાઈલ ડ્રોન અને ટેક્નોલોજીની કિંમત અંદાજે 520 કરોડ રૂપિયા હતી

by Bipin Mewada
Iran Israel War Iran spent 520 crores on attack, while Israel spent 92 thousand crores on defense... Military strength of both countries is the same..

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More