400
Join Our WhatsApp Community
આશરે ૨૪ કલાક પહેલા એવા સમાચાર પ્રવાહિત થયા હતા કે જૈશ ઉલ હિન્દી નામના આતંકવાદી સંગઠને મુકેશ અંબાણીના ઘરની નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મૂકી હતી
આ સંદર્ભે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ આતંકવાદી સંગઠનને પૈસા જોઈએ છે.
જોકે હવે જૈશ ઉલ હિન્દી એ જાહેરાત કરી છે કે આ વિસ્ફોટકો ભરેલી ગાડી તેમની નહોતી
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ગાડી કોણે મૂકી હતી?
You Might Be Interested In
