Site icon

કોરોના ના વધતા જતા કેસ વચ્ચે જેઇઇ મેઈન 2021 મે સત્ર મુલતવી, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી આપી આ જાણકારી

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ મે સત્રની સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન-2021 મુલતવી રાખી છે. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંક દ્વારા એક મીડિયા અહેવાલમાં માહિતી આપવામાં આવી છે  

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે આ નિર્ણય કોવિડ -19 ની વર્તમાન સ્થિતિ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

દાણચોરી અને દેશ દ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ કસવા જામનગરના 9 ટાપુ બંધ કરાયા.

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version